બહુ મસ્ત કોમેડી અને ટાઇમપાસ મૂવી છે. મઝા આવી ગઈ.. બધાએ એક વાર તો આ મૂવી જોવું જ જોઈએ, મસ્ત પરફેક્ટ ટાઈમીંગ કોમેડી છે. દરેક એક્ટરોએ બહુ સરસ એક્ટિંગ કરી ...more
comedy movie
અદભુત સરસ મજાનું કૉમેડી યાર, તુષાર સાધુ અને કુશલ મિસ્ત્રી ની frendo મુવી જોઈ હતી એટલે આ મૂવી જોવા આવ્યો હતો ખાસ, અને આમાં પણ એટલી જ મજા આવી ગઈ 👌🏻👌� ...more
super entertainment movie, awesome, phir hera feri, dhamal , dhol jevi banavi chhe hasi hasi ne maja aavse
એક સરજ મજાનું ગુજરાતી મુવી આખા ફેમીલી સાથે જોવાય તેવું અને ફુલ્લ કોમેડી