Best ever movie joyu ketla time pa6i..
સોનુ તને મારા પર ભરોસો નઇ કે ગીત ખુબ સરસ બનાવ્યું છે
Mara Bhai ae 1st time jordar movie suggest karyu 6e.. Sonu tne mara par bharoso nai ke.. i recommend you all too.. must watch movie 6e 👌
ખુબ મજા આવી પિક્ચર જોઇને મલ્હાર ઠાકર ની એક્ટિંગ પૈસા વસૂલ છે.
મલ્હાર ઠાકર, નિજલ મોદી અને તમામ ટીમ દ્વારા શાનદાર પ્રદર્શન.