*"કાશી રાઘવ" ફિલ્મને દરેક ગુજરાતી સુધી પહોંચાડીએ! 🎥❤️ આ શાનદાર ફિલ્મ જોવું કોઈએ ચૂકવું ન જોઈએ. ગુજરાતના સિનેમાને વધુ ઊંચાઈએ લઈ જવાનો આ આદરશ પ્રયાસ છે ...more
સારી ફિલ્મ છે બધાનો અભિનય સરસ છે ગુજરાતી સિનેમા ને અલગ ઓળખ આપતી ફિલ્મ
This is one of a kind movie experience in gujarati cinema. Great Story Stellar Performances Mesmerizing music Production benchmark Sensible direction ...more
Best 👌🏽👌🏽