Keeps you on edge of the seat to see what unfolds next during the child missing case. An eye opener for the society to keep their child safe and world ...more
મને લાગતું હતું કે ગુજરાતી મૂવી શું જોવુ? પણ એ મારો વહેમ હતો... સુપર મૂવી, એકવાર તો જોવુજ પડે.
very slow movie & not so interesting
મે ગયા વીક માં આ મૂવી જોયું, ખૂબ સરસ મૂવી છે. મૂવી ની સ્ક્રિપ્ટ સારી છે.
ગુજરાતી ફિલ્મોને જીવંત રાખવા બદલ અભિનંદન. આવી સુંદર ફિલ્મ બનાવવા માટે અભિનંદન.