મજા આવી ગઈ, ગુજરાતી ફિલ્મો માટે અલગ અને નવી વારતા સાથે.
દર્શન જરીવાલા નો રોલ ખૂબ સારો છે, બોવ કોમેડી કરાવી છે આખા પિક્ચરમાં.
Fakt Purusho mate, Movie ni aakhi team ne salam che boss, full family joi sakay evi movie che.
અમિતાભ બચ્ચન સર ને ગુજરાતી મુવી માં જોઈને કઈક અલગજ લાગે.
પિકચર ના સ્ટોરીલાઇન ખૂબ જ સારી છે, હસાવવું ફરજીયાત છે.
A joyful, family entertainer with rib-tickling humour and underlining the voice against patriarchry in the society. ...more