ગુજરાતી ભાષાની ફીચર ફીલ્મો નૅ જુઓ અનૅ ગુજરાતી ભાષા નૅ જાળવી રાખૉ
ખૂબ જ સરસ ફિલ્મ બનાવી છે. ખૂબ મહેનત કરી છે ફિલ્મમાં દરેક ટીમ એ પરિવાર સાથે જોઈ શકાય અને સમજવા લાયક ફિલ્મ... આવી જ ફિલ્મો બનાવવી જોઈએ. સુંદર મજાનું ગી ...more
nice acting and awesome story