આવી સુંદર ફિલ્મ બનાવવા માટે અભિનંદન.
આ પિક્ચર ના ગીત બહુ સારાં છે. બોવ મજા આવી ભાઈ, એકવાર તો ફિલ્મ જોવુજ પડે એવુ છે ભાઈ
ઘણા સમય પછી સંપૂર્ણ પારિવારિક મૂવી આવી છે અને એપણ ઉનાળાના વેકેશન માં તો જોવીતો પડેજ.
આ મારી નવી મનપસંદ ગુજરાતી મૂવી છે, ફિલ્મની શરૂઆતથી અંત સુધી તમામ કલાકારોની એક્ટિંગ અદ્ભુત છે.