ખૂબ જ સરસ ગુજરાતી મૂવી સારો મેસેજ આપ્યો છે મૂવી એ દરેક પરિવારે સાથે બેસી ને જોવા જેવી
“કૉલ 104” એ ગુજરાતી સિનેમાનું એક અદભૂત રત્ન છે, જે ભાવનાત્મક ઊંડાણ અને સામાજિક સંદેશનું શાનદાર મિશ્રણ રજૂ કરે છે. આ ફિલ્મની વાર્તા શરૂઆતથી અંત સુધી તમ ...more
good sms for a country
Story ne acting banne perfect hati. Ek call kem life-line bani shake che, ae film ne dekhine clear samajayu.