લગન સ્પેશિયલ ફિલ્મમાં ગુજરાતી લોકસંસ્કૃતિ અને પરંપરાનો પૂર્ણ આદર આપવામાં આવે છે.
Mitra gadhvi ne toh audience ne kai vaar hasi padi gayi che.
Hathoda movie. waste of money & waste of time. very boring movie. sharm aavvi joiye aavu bekar movie banavva vada ne. 10 rating joine jova gayo to 3rd ...more
Majo padi gayo Malhar Thakar ni acting joine.
ગુજરાતી પિકચર માં પણ વરરાજા અને દુલ્હન ની ધમાકેદાર એન્ટ્રી જોવાની મજા પડી ગઈ.