ફિલ્મ જોવાલાયક, સમજવાલાયક તેમજ બધી રીતે પ્રશંસનીય લાગી. મુંબઈમાં ઘણી જ ઓછી જગાએ રીલીઝ થઇ તેનું આશ્ચર્ય છે. ધ્વનિતે અભિનયના ૧૦૦% આપ્યા છે. મોનલે પણ પોત ...more
Superb Movie... Enjoyed a lot with college friends...Must watch for youngsters
ખુબ જ સરસ ફિલ્મ. આજ ના યુવાનો ના મન માં રહેલા પ્રશ્નો પર બલાવેલી ફિલ્મ ખુબ જ સરસ છે. પરિવાર સાથે પણ જોઈ શકાય તેવી ફિલ્મ છે. ઘણા લાંબા સમય પછી આવી કોઈ ...more
Superb Movie... Awesome...Maja padi jovani after longtime... Great Acting Dhvanit... Salute to producer who take risk to make film on this subject