ગુજરાતી ફિલ્મ જગત માં સૌથી શ્રેષ્ઠ ફિલ્મ બનાવ્યું છે.
આપણા જૂના ઈતિહાસ જાણવા માટે પિક્ચર એક વાર જરૂર જોવું, આપના હિન્દુ સમાજ અને સંસ્કૃતિ માટે વીરોએ બલિદાન આપેલ છે તે માટે જરૂર નિહાળવું.
Before this....We have not seen such big scale... in Gujarati movie.... 👌🏻👌🏻👌🏻
*KASOOMBO (કસુંબો - ગુજરાતી ફિલ્મ) Reviews -* શેત્રુંજ્ય જૈન મંદિરો અને દેરાઓ ની રક્ષા ને કાજે બારોટ સમાજ ના લોકો એ મક્કાર અલ્લાઉદ્દીન ખીલજી સામે બહ ...more
Kasoombo, adapted from Vimalkumar Dhami’s novel, Amar Balidan, is brilliantly presented by Vijaygiri Bava. From the screenplay to the visualization, t ...more
The brilliant performances, direction, and music make Kasoombo a must-watch movie ...more