આ સરસ મૂવી છે...દરેક દીકરીઓ એ પોતાના પરિવાર ને બતાવવું જ જોઈએ....દરેક પુરુષ પોતાની પત્ની માટે જુદો વ્યહવાર કરે અને પોતાની દીકરી હોય તો સાવ જુદો....ફિલ ...more
Very Very good movie with a strong message 😍 Must watch movie with full family , Amazing comic sense with perfect story line , cheers to Var Padhravo ...more
આજના સમય માં નવો વિચાર, નવી પ્રથા, નવા સંબંધ સાથે હળવી ફૂલ ગુલાબી હાસ્ય થી ભરપુર મૂવી એટલે વર પધરાવો સાવધાન માં ડાયરેકટર અને પૂરી ટીમે સરસ રીતે મ ...more
The concept is very unique. The screen play is a little slow for the first half. A movie must enjoy with family. Loved the concept. Go and watch movie ...more