ખરેખર ગુજરાતી મૂવી ઇન્ડુસટ્રી નો નવો ઉદય થયો છે
મમી પાપા સાથે જોવાઈ એવી છે
મને શરમન જોશી અને માનસીનો અભિનય ગમ્યો, તેઓએ ખૂબ જ સારો અભિનય કર્યો.
ગુજરાતી ફિલ્મમાં મોટો બદલાવ જોઈને હું ખૂબ જ ખુશ છું. હાલમાં તે હિન્દી કોમર્શિયલ ફિલ્મ કરતાં ગુજરાતી ફિલ્મ ઘણી સારી છે
માઈન્ડ ફ્રેશીંગ છે.. કૈક અલગ જ કોન્સપ્ત