Its not just a movie ; its an experience . Wonderfully crafted movie .Super performances by all the lead actors , amazing music , gripping crisp scree ...more
શ્રી કૃષ્ણ નું નામ જ આ ફિલ્મ સાથે જોડાયેલું છે એજ કાફી છે. એક અદ્ભુત ફિલ્મ જોવી હોય તો આ ફિલ્મ જોવાનું જરા પણ ચૂકતા નહીં.. બસ વધારે કઈ નથી કહેવું 🙏
પરિવાર સાથે જોવાલાયક ફિલ્મ છે. સરસ story અને message છે
બહુ જ સુંદર ફિલ્મ.. કૃષ્ણ ના સાક્ષાત્ દર્શન થયા હોય એમ લાગ્યું...આવી જ ફિલ્મો બનાવતા રહો....✨✨