super duper movie 👍
Jalebi Rocks is a fantastic movie and an absolute must-watch! The film boldly tackles the subject of "menopause", a theme rarely explored, even in Bol ...more
વિદ્યા પાઠકની કહાની દિલને સ્પર્શે એવી છે. દરેક સ્ત્રીએ આ ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ
જલેબી રોક્સ એક સુંદર અને પ્રેરણાદાયક ફિલ્મ છે, જે બતાવે છે કે સપનાઓ પાછળ દોડવા માટે ઉંમર કોઈ અડચણ નથી.